Trick : શું તમારો ફોન ધીમો ચાર્જ થાય છે તો આ ફીચર્સ કરી દયો ON, પછી થઇ જસે ફાસ્ટ ચાર્જ

Trick: ફોન યુજર્સનો સૌથી મોટો પ્રશ્ન ચાર્જીંગનો રહેછે, અહી તમને એવી ટ્રીક્સ કેહવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમારો ફોન ઝડપથી ચાર્જ થશે.

Trick

આજ કાલ દરેક વ્યક્તિ પોતાની જોડે ફોન લઈને ફરતા હોય છે, અને પોતાના અનેક પ્રકારોના કામ ફોનથી પુરા કરતા હોય છે, એ બધા કામો કરવાથી ઝડપથી બેટરી ઓછી થઇ જતી હોય છે અને ચાર્જર જોડે લઈને ફરતા હોય છે, અને ચાર્જ માં મુક્યા પછી બેટરી ઝડપથી ચાર્જ થતી હોતી નથી. અહી તમને એક સેટિંગ જણવા જઈ રહ્યા છીએ જેનાથી તમારા ફોનની બેટરી ઝડપથી ચાર્જ થઇ શકે, તો આ સેટિંગ એક વાર અવશ્ય ટ્રાય કરો.

આ રીતે કરો ફોનમાં સેટિંગ્સ

આ માટે તમારે સૌ પ્રથમ અબાઉટ ફોનમાં જવુ પડશે, ત્યારબાદ સૌથી નીચે Build Number પર 7-8 વાર ટેબ કરો. ત્યારબાદ ડેવલોપર નામનું ઓપ્શન આવશે જેમાં ફોન સાથે જોડાયેલ કેટલાક સિક્રેટ સેટિંગ હોય છે.

હવે જે Developer ઓપ્શન આવ્યું છે તેને ઓપન કરી લ્યો હવે ત્યાં સેકન્ડ રાઈટ ઓપ્શન હશે તેને ટોપ રાઈટથી ઓન કરો, Developer ઓપ્શનમાં નેટવર્કિંગના ઓપ્શનમાં USB Configuration વિકલ્પ આપવામાં આવ્યો હોય છે, તેને ON કરી લ્યો, જેમાં MTP ઓટો સિલેક્ટ કરી લ્યો. અહીથીજ આપને ચાર્જીંગ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેછે.

ફાસ્ટ ચાર્જીંગના સ્ટેપ:
  • Developer ઓપ્શનમાં જાવ (ON કરવું જરૂરી)
  • USB Configuration ઓપ્શનમાં જાવ
  • MTP સિલેક્ટ કરો

આ સ્ટેપને ફોલો કર્યા બાદ ચાર્જીંગને સિલેક્ટ કરીને Developer ઓપ્શનની બહાર નીકળી જાવ, આ રીતે આપનો ફોન ઝડપથી ચાર્જ થઇ શકે.

ફોન ચાર્જીંગ કરતી વખતે દરેક વ્યક્તિએ નીચે આપેલ સ્ટેપ અનુસરવા જોઈએ

હાલના આ ફાસ્ટ જમાનામાં દરેક વ્યક્તિ પોતાના કામ મોબાઈલથી કરતો જોવા મળેશે, જેનાથી ફોનની બેટરી વાંરવાર ફોનની બેટરી લો થઇ જતી હોય છે અથવા તો સાવ ડેડ થઇ જતી હોય છે, જેના લીધે ઘણીવાર અટવાઈ જાય છે. એવામાં નીચે આપેલી ટીપ્સનું ધ્યાન રાખો.

  • સૌ પ્રથમ ફોન સાથે જે ચાર્જર આવેલું છે તેનાથી જ ચાર્જ કરવાનો આગ્રહ રાખો, બીજા સીમીલર ચાર્જર તમારા ફોનની બેટરી લાઈફને ઝડપથી ખતમ કરી દેશે.
  • ફોન સાથે ચાર્જરને વ્યવસ્થિત કનેક્ટ કરો, ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ફોનનું કવર હોવાથી ચાર્જર વ્યવસ્થિત કનેક્ટ થતું હોતું નથી, તો જો બની સકે તો કવર કાઢીને ફોન ચાર્જ કરવાનું રાખો. આ ઉપરાંત ચાર્જ થતી વખતે ફોન ગરમ પણ થાય છે, જો કવર નહિ હોય તો ગરમ ઓછો થશે.
  • ઘણા વ્યક્તિને રાત્રે સુતી વખતે ફોન ચાર્જમાં મૂકી દેતા હોય છે અને સવારે જાગે ત્યાં સુધી રાખતા હોય છે, જો આવી આદત હોય તો આજે જ આવી આદત બદલી નાખજો, બને ત્યાં સુધી ફોન 85 થી 90 ટકા જ ચાર્જ કરો.
  • ઘણીવાર લોકો બેટરી લાઈફ વધારવા અથવા તો ઝડપથી ચાર્જ થાય એ માટે એપનો ઉપયોગ કરતા હોય છે, ખરેખર આ એપ બેકગ્રાઉન્ડમાં સતત ચાલુ રેહતી હોય છે, જે વધારે બેટરીનો યુઝ કરશે.

Important Link

હોમ પેજ  અહીં ક્લીક કરો 
WhatsApp ગ્રુપ માટે  અહીં ક્લીક કરો 
વધુ માહિતી માટે  અહીં ક્લીક કરો 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Trick સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.