1 નવેમ્બરથી આ નિયમોમાં થશે ફેરફાર

1 નવેમ્બરથી આ નિયમોમાં થશે ફેરફાર : તમારે પણ આ ફેરફાર વિશે જાણી લેવું જોઈએ. અમે તમને નવેમ્બરમાં ફેરફાર થતા નિયમો વિશે જણાવી રહ્યાં છીએ. આ ફેરફારોમાં જીએસટીથી લઈને લેપટોપ ઈમ્પોર્ટ સુધી ઘણા ફેરફાર સામેલ છે. આવો તેના વિશે જાણીએ.

ઓક્ટોબર મહિનો પૂર્ણ થવામાં 5 દિવસનો સમય બાકી છે. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆત થઈ જશે. દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફાર થતાં હોય છે. આ ફેરફાર સીધા સામાન્ય લોકો સાથે જોડાયેલા હોય છે. આગામી મહિનો એટલે કે નવેમ્બરમાં પણ કેટલાક ફેરફાર થવાના છે.

1 નવેમ્બરથી આ નિયમોમાં થશે ફેરફાર

એલપીજી સિલેન્ડરના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર થવાની સંભાવના રહે છે, કારણ કે દર મહિનાની પ્રથમ તારીખે તેની સમીક્ષા કરવામાં આવે છે. એટલે તેમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. સાથે એવું પણ બની શકે કે કિંમતોમાં કોઈ ફેરફાર ન થાય.

તો રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર એટલે એનઆઈસી પ્રમાણે સો કરોડ રૂપિયા કે તેનાથી વધુના કારોબારવાળા વેપારે એક નવેમ્બરથી 30 દિવસની અંદર ઈ-ચલણ પોર્ટલ પર જીએસટી ચલણ અપલોડ કરવું પડશે. જીએસટી ઓથોરિટીએ આ નિર્ણય સપ્ટેમ્બર મહિનામાં લીધો હતો.

આ પણ વાંચો,

ગિરનાર લીલી પરિક્રમા ની તારીખ જાહેર

ગેસના ભાવમાં થયો મોટો ફેરફાર

આ Rule Change November માં LPG સિલિન્ડરના ભાવોમાં ફેરફાર થવાની સંભાવનાઓ છે. કારણકે આ માટે દર મહિને સમિક્ષા કરવામાં આવે છે. એટ્લે તેમાં વધારો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત એવું પણ બને કે તેની કિંમતમાં કોઈ જ ફેરફાર ના થાય.

રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર પ્રમાણે 100 કરોડ રૂપિયા કે તેનાથી વધારે કારોબાર વાળા વેપારે 1 નવેમ્બરથી 30 દિવસની અંદર E-Chalan Portal પર GST ચલણ અપલોડ કરવાનું રહેશે. GST ઓથોરીટી એ આ નિયમ સપ્ટેમ્બર માહિનામાં લીધો હતો.

આ પણ વાંચો,

ST બસમાં ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે

ઈમ્પોર્ટ એક્સપોર્ટ માં ફેરફાર

સરકારે 30 ઓક્ટોબર સુધી એચએસએન 8741 કેટેગરી હેઠળ આવનાર લેપટોપ, ટેબલેટ, પર્સનલ કમ્પ્યૂટર અને બીજી ઈલેક્ટ્રિક વસ્તુના ઈમ્પોર્ટ પર છૂટ આપી હતી. પરંતુ એક નવેમ્બરથી શું થશે તે વિશે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

શેર માર્કેટમાં હલબલી

બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈએ 20 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે તે 1 નવેમ્બરથી ઈક્વિટી ડિરેવેટિવ સેગમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારશે. આ ફેરફાર એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ઓપ્શન પર લગાડવામાં આવશે. ટ્રાન્ઝેક્શન ચાર્જ વધવાથી વેપારીઓ અને તેમાં ખાસ કરીને રિટેલ ઈન્વેસ્ટરો પર નકારાત્મક અસર પડશે.

આ પણ વાંચો,

ભારતીય ડાક વિભાગમાં ભરતી

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ધટાડો

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!