દરજી કામ માટે લોન યોજના 2023

Are You Looking for Silai Machine Loan Yojana 2023 । શું તમે દરજી કામ માટે લોન યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત દરજી કામ માટે લોન યોજના 2023 વિષે પુરી જાણકારી જણાવવામાં આવી સી હહે તો નેટ સુધી વાંચવા વિનંતી.

દરજી કામ માટે લોન યોજના અંતર્ગત ગુજરાતના આદિજાતિ વર્ગના નાગરિક માટે ઘણી બધી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમ કે બ્યુટી પાર્લર લોન યોજના, સાયકલ સહાય યોજના, તબેલા બનાવવા માટે લોન યોજના વગેરે.

દરજી કામ માટે લોન યોજના વિષે ટૂંકમાં માહિતી

ગુજરાત સરકારના આદિજાતિના લોકોને સ્વરોજગાર યોજના હેઠળ દરજી કામ માટે લોન આપવાની યોજના આપવામાં આવે છે. આયોજનનાં માધ્યમ થકી ગુજરાતના યુવાનો રોજગારી મેળવી શકે.

પ્રિય મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી દરજી કામ માટે યોજના લોન કેવી રીતે મળશે? શું તમે આ લોન માટે પાત્રતતાધરાવો છો કે નહીં એ પણ આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું.

એના સિવાય આપણે Silai Machine Loan Yojana માં અરજી કરવા માટે જે કોઈ જરૂરી દસ્તાવેજો જોઈએ તેના વિશે પણ જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે જાણવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.

Table of Silai Machine Loan Yojana

યોજનાનું નામ દરજીકામ માટે લોન યોજના
આર્ટિકલની ભાષા ગુજરાતી અને English
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
યોજનાનો ઉદ્દેશ Tailoring Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે.
લોન પર વ્યાજદર માત્ર 4% વ્યાજદર અને લોન સહાય આપવામાં આવશે.
લોનની રકમ આ લોન યોજના હેઠળ 50,000/- રૂપિયાની રકમ આપવામાં આવે છે.

દરજી કામ માટે લોન યોજના

આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, બ્યુટી પાર્લર લોન યોજના, વિદેશ જવા લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આજે અમે દરજીકામ આવડતું એમના માટે એક યોજના લઈને આવ્યા છે.

આ યોજના અંતર્ગત Silai Machine વસાવવા માટે મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી Tailoring Business  કરી શકાય છે. જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Tailoring Business માટે રૂપિયાની જરૂર હોય છે.

અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Tailoring Business માટે આદિજાતિ નિગમ દ્વારા આવી લોન આપવામાં આવે છે.

ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે. આ લોન મેળવવા માટે Adijati Nigam Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Purpose of Silai Machine Loan Yojana

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા સ્વરોજગારી માટે વિવિધ લોન આપવામાં આવે છે. જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Tailoring Business માટે રૂપિયાની જરૂર હોય છે.

અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Tailoring Business માટે Gujarat Adijati Nigam દ્વારા આવી લોન આપવામાં આવે છે.

દરજી કામ માટે લોન યોજના અંતર્ગત મળવા પાત્ર ધિરાણ

Adijati Vikas Vibhag દ્વારા આદિજાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. Tailoring Business માટે કુલ રૂપિયા 50,000/- સુધી લોન આપવામાં આવે છે.

Silai Machine Loan Yojana ની પાત્રતા

Tribal Development Department Gujarat નિગમ દ્વારા Tailoring Business માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે. જો તમે પણ આ લોન લેવા માંગતા હોય તો તમને ખબર હોવી જોઈએ.

તમે જે લોન માટે અરજી કરવાના છો તે લોન માટે તમે પાત્રતા ધરાવો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબત વિશે થોડુ જાણી લઈએ.

  • આદિજાતિના છે તે હોવા અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  • લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થીએ જે દરજીકામના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  • લાભાર્થીએ ટેઇલરની દુકાનમાં અગર રેડીમેઇડ કાપડની ફેકટરીમાં કામ કર્યાનો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ / અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • લાભાર્થી પાસે દરજી કામનો અનુભવ હોવો જોઇએ.

દરજી કામ માટે લોન યોજના અંતર્ગત વ્યાજદર અને ફાળો

દરજીકામ માટે લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે. આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. લાભાર્થીએ કુલ લોનની રકમના 10 % ફાળો આપવાનો રહેશે. એટલે કે 4 લાખની લોનના 10% લેખે 5,000/- રૂપિયા લાભાર્થીએ પોતે જોડવાના રહેશે.

Silai Machine Loan Yojana Repayment Time

આદિજાતિ નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. તેને કેટલા સમયમાં પરત કરવાની હોય છે તેની માહિતી નીચે મુજબ છે:

  • અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે.
  • અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.
  • અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 %  દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

સિલાઈ મશીન લોન યોજના માટે જરૂરી દસ્તાવેજ

આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યમાં વસતા અનુસૂચિત જનજાતિ ના લોકો કે જેઓ બેરોજગાર છે. તેઓ Tailoring Business તરીકે નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે. આ યોજના માટે નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થીનું રેશનિંગ કાર્ડ
  • લાભાર્થીનું જાતિ નું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
  • લાભાર્થીનું તાલીમનું પ્રમાણપત્ર
  • લાભાર્થીના બેંક ખાતાની પાસબુક
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • લાભાર્થીએ રજૂ કરેલ મિલ્કતનો પુરાવો.
  • લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો.
  • લાભાર્થીના જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો.
  • જામીનદાર-1  નું મિલ્કતનુ સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
  • જામીનદાર-2  નું મિલ્કતનું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
  • બંને જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.

How to Online Apply Silai Machine Loan Yojana 2023

Tribal Development Department દ્વારા આદિજાતિ લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ આર્ટિકલ દ્વારા દરજીકામ માટે લોન યોજનાનું ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપવામાં આવેલી છે.

આ લોન સહાય માટે અનુસૂચિત જનજાતિ ના લોકો ને સરકાર ની આદિજાતિ વિકાસ નિગમ ની વેબસાઇટ પર જઈ ને Online અરજી કરવાની હોઈ છે. તો લાભાર્થી મિત્રો ને આ યોજના માટે Online અરજી કઈ રીતે કરવાની હોઈ છે. તમે ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ ગ્રામ પંચાયતમાં જઈ VCE પાસે અથવા તો સાયબર કાફેમાં જઈ ઓનલાઈન અરજી કરી શકો છો. તેની માહિતી અહીંયા Step-by-Step આપેલ છે. જે નીચે મુજબ ની છે.

  • Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Adijati Vikas Vibhag Gujarat ની Official Website ખુલશે.
  • હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે.
  • જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે.
  • જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો.
  • અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશ
  • જેમાં યોજનાની પસંદગીમાં “દરજીકામ માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે.
  • જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે.
  • જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

Important Link

અરજી કરવા માટે અહીં ક્લીક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લીક કરો
વધુ માહતી માટે અહીં ક્લીક કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને દરજી કામ માટે લોન યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!