લાયકાત : 10 પાસ RPF Recruitment 2024 ખાલી જગ્યા : 4660+,પગાર : ₹35,400 સુધી

RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં 10 પાસ તથા અન્ય માટે 4660+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

RPF Recruitment 2024

સંસ્થા રેલવે પ્રોટેક્શન ફોર્સ
પોસ્ટ વિવિધ
અરજી માધ્યમ ઓનલાઇન
અરજી છેલ્લી તારીખ 14 મે 2024
સત્તાવાર વેબસાઈટ https://rpf.indianrailways.gov.in/

પોસ્ટનું નામ:

રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ તથા સબ-ઇન્સ્પેકટરના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

રેલવે સુરક્ષા દળ દ્વારા કુલ 4660 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં કોન્સ્ટેબલની 4208 તથા સબ-ઇન્સ્પેકટરની 452 જગ્યાઓ ખાલી છે.

શૈક્ષણિક લાયકાત:

મિત્રો, RPF ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોન્સ્ટેબલ માટે ધોરણ-10 પાસ તથા સબ-ઇન્સ્પેકટર માટે કોઈપણ સ્નાતક પાસ જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પગારધોરણ:

રેલવે સુરક્ષા દળની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને કેન્દ્ર સરકારના નિયમોઅનુસાર માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
કોન્સ્ટેબલ રૂપિયા 21,700
સબ-ઇન્સ્પેકટર રૂપિયા 35,400

વયમર્યાદા:

RPFની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા કોન્સ્ટેબલ માટે 18 થી 28 વર્ષ તથા સબ-ઇન્સ્પેકટર માટે 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

RPF ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત કસોટી તથા શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ :15 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :14 મે 2024

Important Links

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને RPF Recruitment 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.