Bharti Mela Surat 2023 । સુરત રોજગાર ભરતી મેળો 2023

Are You Looking For Bharti Mela Surat 2023 @ employment.gujarat.gov.in । શું તમે સુરત રોજગાર ભરતી મેળો 2023 માં અરજી કરવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં સુરતમાં ભરતી મેળો વિષે પુરી જાણકારી જનાવવમાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

Bharti Mela Surat 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે બેરોજગારો માટે પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે.

સુરત રોજગાર ભરતી મેળો 2023

સંસ્થાનું નામ એમ્પ્લોયમેન્ટ ઓફિસ
આયોજન કરનાર ગુજરાત સરકાર
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
સત્તાવાર વેબસાઈટની લિંક @ employment.gujarat.gov.in

સુરત રોજગાર ભરતી મેળો 2023 માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એમ્પ્લોયમેન્ટ ઓફિસ દ્વારા દ્વારા આયોજિત આ ભરતી મેળામાં ટેલીકોલર, રિસેપ્શનિસ્ટ, હ્યુમન રિસોર્સ મેનેજર, એ.સી ટેક્નિશિયન, સિવિલ એન્જીનીયર, એફ.એમ.સી.જી સેલ્સ એક્ષેકયુટીવ, ઓનલાઈન બિઝનેસ ડેવલપમેન્ટ એક્ષેકયુટીવ, ડિલિવરી એક્ષેકયુટીવ, ટીમ લીડર તથા અન્ય પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

મિત્રો, જે લોકો બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ છે તેમના માટે આ એક સોનેરી તક છે. જેથી અમારી તમને વિનંતી છે કે તમારા એવા દરેક મિત્ર અથવા સગા-સંબંધી જે ફ્રેશર્સ છે તેમના સુધી આ આર્ટિકલ જરૂરથી શેયર કરજો.

Bharti Mela Surat 2023 માટે પગારધોરણ

એમ્પ્લોયમેન્ટ ઓફિસ દ્વારા આયોજિત આ ભરતી મેળામાં અલગ અલગ સેક્ટરની અગ્રણી કંપનીઓ હાજર રહેશે. એટલે પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 10,000 થી લઈ 30,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

સુરતમાં ભરતી મેળો 2023 માટે લાયકાત

એમ્પ્લોયમેન્ટ ઓફિસ દ્વારા આયોજિત આ ભરતી મેળામાં જરૂરી લાયકાત કોઈપણ સ્નાતક, આઈટીઆઈ, બેચલર ઓફ એન્જીનીયરીંગ, બી.બી.એ, એમ.બી.એ, એમ.એસ.ડબલ્યુ, 10 પાસ, 10 નાપાસ, 12 પાસ તમામ માટે છે.

Rojgar Bharti Mela Surat 2023 માટે અરજી ફી

એમ્પ્લોયમેન્ટ ઓફિસ દ્વારા આયોજિત આ ભરતીમાં ભરતી મેળા સ્થળે રજીસ્ટ્રેશન કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની રજીસ્ટ્રેશન ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે રજીસ્ટ્રેશન કરવા માટે કોઈપણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી ચુકાવાવની રહેતી નથી.

સુરત રોજગાર ભરતી મેળો 2023 માટે વયમર્યાદા

એમ્પ્લોયમેન્ટ ઓફિસ અંતર્ગતના આ ભરતી મેળામાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે વધુમાં વધુ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.

Bharti Mela Surat 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે ભરતી મેળામાં હાજર રહેવા માંગો છો તો તમારે ભરતી મેળા સ્થળે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ / પાનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો – 2 નંગ
  • તથા અન્ય

સુરતમાં રોજગાર ભરતી મેળો 2023 માટે પસંદગી પ્રક્રિયા

અમે તમને આગળ જણાવ્યું એ મુજબ, ઉમેદવારની પસંદગી ભરતી મેળામાં ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

Bharti Mela Surat 2023 માટે કુલ ખાલી જગ્યા

એમ્પ્લોયમેન્ટ ઓફિસ અંતર્ગતના આ ભરતી મેળામાં કુલ કેટલી જગ્યા ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ અલગ અલગ નામાંકિત કંપનીઓ દ્વારા વિવિધ લાયકાત તથા વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે જેથી અનુમાન લગાવી શકાય છે કે આ ભરતી મોટી સંખ્યામાં થઇ શકે છે.

ભરતી મેળાનું સ્થળ તથા તારીખ

આ ભરતીમાં ભરતી મેળાનું સ્થળ – નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસ.સી/એસ.ટી, સુરત, AVTS બિલ્ડીંગ, MCC હોલ, મજુરા ગેટ, આઈટીઆઈ કેમ્પસ, સુરત છે. જયારે ભરતી મેળાનો સમયગાળો 19 ઓક્ટોબર 2023 સવારે 11:00 કલાકે છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે “ Comment ” કરો.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

શ્રમ અને રોજગાર મંત્રાલયમાં ભરતી

ગુજરાત સાહિત્ય અકાદમીમાં ભરતી

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023

UHS અમદાવાદ ભરતી 2023

12 પાસ માટે ગુજરાતમાં સરકારી નોકરી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Bharti Mela Surat 2023 । સુરત રોજગાર ભરતી મેળો 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : [email protected]
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment