સુરત મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ : 04-09-2023

સુરત મહાનગરપાલિકામાં ભરતી @ www.suratmunicipal.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સુરત મહાનગરપાલિકામાં નવી ભરતી જાહેર થઈ ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામ સુરત મહાનગરપાલિકા
નોકરીનું સ્થળ સુરત, ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 28 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 31 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકામાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિટિકેશન સુરત મહાનગરપાલિકા ઘ્વારા 28 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની તારીખ 31 ઓગસ્ટ 2023 (સમય : સવારે 11:00 કલાક) થી તારીખ 04 સપ્ટેમ્બર 2023 (સમય : રાત્રે 11:00 કલાક) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સુરત મહાનગરપાલિકામાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિટિકેશનમાં જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા બાયોમેડીક્લ ઈજનેરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકામાં ભરતી માટે પગારધોરણ

સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં પસદંગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 30,000 ફીક્સ પગારધોરણ ચૂકવવામાં આવશે.

સુરત મહાનગરપાલિકામાં ભરતી માટે પસંદગીની પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવાર દ્વારા ભરતી ના ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારની પસદંગી ઇન્ટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કીલ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે પરંતુ જાહેરાત માં કોઈ ઉલ્લેખ નથી. ઉમેદવાર ની પસદંગી કરવાની સંપૂર્ણ સત્તા સુરત મહાનગરપાલિકા પાસે છે.ઉમેદવારની 11 માસના કોન્ટ્રેક્ટ ઉપર પસદંગી કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકામાં ભરતી માટે વયમર્યાદા

સુરત મહાનગરપાલિકા આ ભરતીમાં બાયોમેડીક્લ ઈજનેરના પદ પર અરજી કરવા માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

સુરત મહાનગરપાલિકામાં ભરતી માટે અરજી ફી

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો.

સુરત મહાનગરપાલિકામાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

સુરત મહાનગરપાલિકામાં ભરતી માટે લાયકાત

મિત્રો, સુરત મહાનગરપાલિકા આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. અન્ય લાયકાતો માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત
બાયોમેડીક્લ ઈજનેર બી.ઈ.(બાયો મેડીકલ એન્જીનીયરીંગ) અથવા
બી.ઈ.(બાયો મેડીકલ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જીનીયરીંગ)અને તે પાસ કર્યા બાદ હોસ્પીટલ ઈક્વીપમેન્ટસની કામગીરીનો ૨ (બે) વર્ષનો અનુભવ.

સુરત મહાનગરપાલિકામાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં બાયોમેડીક્લ ઈજનેરીની 3 જગ્યા ખાલી છે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સુરત મહાનગરપાલિકામાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!