જુનિયર ક્લાર્ક માટે ભરતી, છેલ્લી તારીખ : 24-08-2023

જુનિયર ક્લાર્ક માટે ભરતી @ www.mlgandhimodasa.org : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતની વિવિધ કોલેજમાં જુનિયર ક્લાર્કના પદ પર ભરતી જાહેર થઇ ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

જુનિયર ક્લાર્ક માટે ભરતી 2023

સંસ્થાનું નામ શ્રી એમ.એલ ગાંધી હાયર એજ્યુકેશન
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 10 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 10 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.mlgandhimodasa.org

જુનિયર ક્લાર્ક માટે ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન શ્રી એમ.એલ ગાંધી હાયર એજ્યુકેશન સંસ્થા દ્વારા 10 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 10 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 ઓગસ્ટ 2023 છે.

જુનિયર ક્લાર્ક માટે ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ શ્રી એમ.એલ ગાંધી હાયર એજ્યુકેશન દ્વારા જુનિયર ક્લાર્ક તથા લેબ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

જુનિયર ક્લાર્ક માટે ભરતી માટે કોલેજનું નામ

મિત્રો, શ્રી એમ.એલ ગાંધી હાયર એજ્યુકેશન સંસ્થા દ્વારા જે કોલેજમાં ભરતી કરવામાં આવી રહી છે તેના નામ નીચે મુજબ છે.

ક્રમ કોલેજનું નામ
1 શ્રી એસ.કે શાહ અને શ્રી કૃષ્ણ ઓ.એમ આર્ટસ કોલેજ
2 શ્રી એન.એસ.પટેલ લૉ કોલેજ
3 સર પી.ટી સાયન્સ કોલેજ
4 બી.ડી શાહ કોલેજ ઓફ એજ્યુકેશન

જુનિયર ક્લાર્ક માટે ભરતી માટે પગારધોરણ

મિત્રો, શ્રી એમ.એલ ગાંધી હાયર એજ્યુકેશન ટ્રસ્ટ આ ભરતીની જાહેરાતમાં પગારધોરણ સંબંધિત કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતી હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તથા ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ કરવામાં આવી રહી છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પોસ્ટ ઉપર ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવે છે તેની માહિતી નીચે મુજબ છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને 5 વર્ષ સુધી ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ લઘુત્તમ વેતન ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામ પગારધોરણ
જુનિયર ક્લાર્ક રૂપિયા 19,950 (પ્રથમ પાંચ વર્ષ માટે)
લેબ આસિસ્ટન્ટ રૂપિયા 19,950 (પ્રથમ પાંચ વર્ષ માટે)

જુનિયર ક્લાર્ક માટે ભરતી માટે લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

જુનિયર ક્લાર્ક માટે ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રથમ પરીક્ષા તથા ત્યારબાદ મુખ્ય પરીક્ષા લીધા બાદ કરવામાં આવશે.

જુનિયર ક્લાર્ક માટે ભરતી માટે અરજી ફી

જુનિયર ક્લાર્કની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. એટલે કે તેઓ નિઃશુલ્ક અરજી કરી શકે છે.

જુનિયર ક્લાર્ક માટે ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

જુનિયર ક્લાર્ક માટે ભરતી માટે કુલ ખાલી જગ્યા

શ્રી ભારતીય વિદ્યા મંડળની આ ભરતીમાં જુનિયર ક્લાર્કની 02 તથા લેબ આસિસ્ટન્ટની 02 જગ્યા ખાલી છે.

જુનિયર ક્લાર્ક માટે ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ @ www.mlgandhimodasa.org અરજી ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમામ વિગતો ભરી દો તથા જરૂરી દસ્તાવેજોની નકલ જોડી દો.
  • આ ભરતીમાં અરજી ઓફલાઈન પોસ્ટના માધ્યમથી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – માનદમંત્રીશ્રી (જે તે કોલેજ માટે અરજી કરી હોય તે કોલેજનું નામ), ઘી મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, કોલેજ કેમ્પસ, મોડાસા – 383315 અરવલ્લી છે.
  • મિત્રો, જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ છે તો તમે હેલ્પલાઇન નંબર 02774-296485 પર સંપર્ક કરી શકો છો.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જુનિયર ક્લાર્ક માટે ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : [email protected]
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment