Railway Recruiment 2024: ખાલી જગ્યા :- 9144 છેલ્લી તારીખ :- 09-04-2024 ઓનલાઇન અરજી કરો

Railway Recruiment 2024: રેલવે વિભાગમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ખુબ સારા સમાચાર સામે આવ્યા છે, રેલવે ભરતી બોર્ડ દ્વારા 9,144 જગ્યાઓ પર ટેકનિશિયનની પોસ્ટ માટે ખૂબ મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે.

ઉમેદવારોએ ઓનલાઇન અરજી 09 માર્ચ 2024 થી 9 એપ્રિલ 2024 સુધી કરવાની રહેશે. ઉમેદવારોના હિત ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની સત્તાવાર વેબસાઈટની ડાયરેક્ટર લિંક અહીં મૂકવામાં આવેલી છે.

રેલ્વે ભરતી 2024 લગત વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાતપગાર ધોરણ, અરજી ફી, વય મર્યાદા, ઓનલાઇન અરજી કરવાની તારીખ અને ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ વગેરે નીચે મુજબ છે. ભારતીય રેલવે ભરતી 2024

Railway Recruiment 2024

જોબ સંસ્થા ભારતીય રેલવે બોર્ડ
પોસ્ટ ટેકનીશીયન
ભરતી પ્રકાર ટેકનીશીયન ગ્રેડ 1 આને ગ્રેડ 3
ખાલી જગ્યા 9144
જોબ લોકેશન ઓલ ઇન્ડિયા
અરજી મોડ ઓનલાઇન
ઓફેશિયલ વેબસાઈટ https://oirms-ir.gov.in/rrbdv/

કુલ જગ્યાઓ

જગ્યાનું નામ કુલ જગ્યા
ટેકનિશિયન ગ્રેડ 1 સિંગલ 1092
ટેકનિશિયન ગ્રેડ 3 8052
ટોટલ 9144

શૈક્ષણિક લાયકાત

  • રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3 પોસ્ટ માટે ધોરણ 10 પાસ અને આઈ.ટી.આઈ કરેલ હોવા જોઈએ આ ઉપરાંત અન્ય જરૂરી તમામ શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન સૂચનામાં વાંચવી.

ઉંમર મર્યાદા

  • ટેકનિશિયનની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા ઈચ્છતા ઉમેદવારની ન્યૂનતમ ઉંમર મર્યાદા 18 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 34 વર્ષ રાખવામાં આવેલ છે. ઉપલી વહી મર્યાદામાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે નિયમ અનુસાર મળવાપાત્ર છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

Important Link

જોબ એડવર્ટાઈઝમેન્ટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
અપ્લાય ઓનલાઇન અહીં ક્લિક કરો

Important તારીખો

ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ 09-03-2024
અરજી કરવાની અંતિમ તારીખ 09-04-2024

 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Railway Recruiment 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ