હવે બસમાં છુટ્ટા પૈસાની ચિંતા છોડો, ST બસમાં ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે

ST બસમાં ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે : હવે બસમાં છુટ્ટા પૈસાની ચિંતા છોડો ગુજરાતની એસટી બસમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી એસટી બસમાં ટિકિટ લેવામાં છુટ્ટા રુપિયાની મગજમારી નહીં થાય. ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે બસમાં છુટ્ટા પૈસાની ચિંતા છોડો : એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા મળશે. ગુજરાત એસટી વિભાગને નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. ત્યારે હવે મુસાફરો સીધું ઓનલાઈન UPIના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે.

ગુજરાતની એસટી બસમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી એસટી બસમાં ટિકિટ લેવામાં છુટ્ટા રુપિયાની મગજમારી નહીં થાય. ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ST બસમાં ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે

એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા મળશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી UPI સેવાની શરૂઆત કરાવી છે. સમયની સાથોસાથ ગુજરાત રાજય એસટી નિગમ પણ સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવી બસોનું લોકાર્પણ કર્યું છે.

દિન પ્રતિદિન એસ.ટી.માં સાધુનિક સુવિધાઓ સાથે નવા નવા વાહનો પણ આવી રહ્યા છે.  ત્યારે હવે દેશ અને રાજયમાં સૌ પ્રથમવાર એસટી બસોમાં આજથી યુપીઆઈ થકી ટીકીટના પેમેન્ટની સુવિધાનો શુભારંભ થયો છે.

આ પણ વાંચો,

તમારે લોન લેવી છે અને કેટલી મળશે જાણવા CIBIL Score ચેક કરો

હવે બસમાં છુટ્ટા પૈસાની ચિંતા છોડો

ગુજરાત એસટી વિભાગને નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. તેમજ આજે એસટીની નવી 40 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના કરોડો મુસાફરો માટે મોટી ખબર છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.

હવેથી ગુજરાત એસટીમાં નાગરિકો UPIથી ટિકિટનું પેમેન્ટ કરી શકશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી UPI સેવાની શરૂઆત કરાવી છે. ત્યારે હવે મુસાફરો સીધું ઓનલાઈન UPIના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે.

વાહન વ્યવહાર વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, છેલા એક વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં નવી બસો એસટી વિભાગમાં સામેલ થઈ છે. ગુજરાતના મધ્યન વર્ગના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

હર્ષ સંઘવીએ એસટી બસમાં UPI પેમેન્ટની સુવિધા શરુ

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી એસટી બસમાં UPI પેમેન્ટની સુવિધા શરુ કરાવી છે. આ પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતુ કે છેલ્લા એક વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં નવી બસો એસટી વિભાગમાં સામેલ થઈ છે.

ગુજરાતના મધ્યએમ વર્ગના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો સાથે જ જણાવ્યુ કે આવનારા એક વર્ષમાં બીજી નવી 2 હજાર બસો લાવવામાં આવશે.

આ પણ વાંચો,

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ધટાડો

વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો

ગુજરાત એસટીમાં ડિજિટલ પેમેન્ટથી ચૂકવણીની શરૂઆત કરાઈ છે. હવેથી એસટીમાં મુસાફરી કરવા માટે રોકડાની ઝંઝટ નહીં રહે. UPI થી એસટી બસમાં ટિકિટ બુકિંગનો આજથી પ્રારંભ થયો છે. હવે બસમા બેસ્યા પછી તમારા ખિસ્સામાં રોકડા રૂપિયા નથી તો ટેન્શન ન લેશો.

હવે મુસાફરો બસમાં બેસીને સ્વાઈપ કરીને ટિકિટ લઈ શકશે. કારણ કે ST બસમાં ડિજિટલ પેમેન્ટ થઈ શકશે. હવે મુસાફરો અને કંડક્ટરોને મોટી રાહત મળશે. રાજ્યમાં એસટી નિગમ હવે કેશલેશ થવા એક ડગલું આગળ વધ્યું છે. છેલ્લા કેટલાક સમયથી એસજી બસને ડિજીટલ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો.

ગુજરાતના કરોડો મુસાફરો માટે મોટી ખબર

રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર એસટી ડેપોમાં 40 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત એસટીમાં ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણીનો પ્રારંભ છે. ત્યારે આખરે એસટીમાં ડિજીટલ પેમેન્ટનો વિધિવત પ્રારંભ કરાયો છે.

હવેથી POS મશીનમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને મુસાફરો ટિકિટ લઈ શકશે. POS મશીનમાં QR કોડની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેને સ્કેન કરી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન દ્વારા પ્રવાસી બસનું ભાડું ચૂકવી શકશે. જોકે, બસ મુસાફરો ડિજિટલ પેમેન્ટની સાથે રોકડા રૂપિયા આપીને પણ ટિકિટ ખરીદી શકશે.

આ પણ વાંચો,

1000 રૂપિયાની નોટને લઈને RBI ની મોટી જાહેરાત

એસટી બસમાં ટિકિટ લેવામાં છુટ્ટા રુપિયાની મગજમારી નહીં

એસટી નિગમને આજે વધુ 40 બસ મળી છે, જેથી દિવાળી ટાંણે જ મુસાફરોની સુવિધામાં વધારો થશે. એસટી નિગમ દ્વારા 2×2 બસ બનાવવામાં આવી છે. 40 બસ પૈકી અમદાવાદને 15 અને મહેસાણાને 7 બસ ફાળવાઇ છે. તેમજ વડોદરાને 10, ગોધરાને 6 અને ભરૂચ ડેપોને 2 બસ ફાળવવામાં આવી છે.

આવનારા એક વર્ષમાં બીજી નવી 2 હજાર બસો લાવવામાં આવશે. ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમ સફળતા મળશે. એસટી નિગમ ની બસોમાં હવે UPI ની સુવિધા મળશે. એસટી બસોમાં નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે.

હવે સીધું ઓનલાઈન UPI ના માધ્યમ થી પેમેન્ટ થઈ શકશે. સાથે જ રાજ્યના ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારવામાં આવશે. ગુજરાતના મધ્યએમ વર્ગના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો,

Indian Postal Department Recruitment : ભારતીય ડાક વિભાગમાં ભરતી

GIPL Recruitment : ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી

Diplo Paas RailTel Recruitment : RailTel કોર્પોરેશનમાં ભરતી

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!