ચંદ્રગ્રહણ 2023 : આ 6 રાશિવાળા લોકો આજીવન ભિખારી થય જશે

ચંદ્રગ્રહણ 2023 : આ 6 રાશિવાળા લોકો આજીવન ભિખારી થય જશે વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબર, રવિવારના રોજ થનાર છે. આ ચંદ્રગ્ર્હણ સવારે 01:06 વાગ્યે શરૂ થનાર છે અને સવારે 02:22 વાગ્યે સમાપ્ત થનાર છે. આ ચંદ્રગ્રહણની 6 રાશિના લોકો પર નકારાત્મક અસર પડી શકે છે.

ચંદ્રગ્રહણ 2023 : આ ચંદ્ર ગ્રહણ ની સૌથી વધુ અસર મેષ રાશિના લોકો પર પડી શકે છે. તો ચાલો જાણીએ કઈ 6 રાશિઓ માટે ચંદ્રગ્રહણ ની શું અસર પડશે? વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબર, રવિવારના રોજ થશે. આ ચંદ્રગ્રહણ સવારે 01:06 વાગ્યે શરૂ થશે અને 02:22 વાગ્યે સમાપ્ત થશે.

ચંદ્રગ્રહણ 2023

તે 29 ઓક્ટોબર, રવિવારના રોજ સવારે 1.06 વાગ્યે શરૂ થશે અને 2.22 વાગ્યે સમાપ્ત થશે. ભારતમાં ગ્રહણનો કુલ સમયગાળો 1 કલાક 16 મિનિટનો રહેશે. આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્રગ્રહણ અશ્વ અને મેષ રાશિમાં છે. આ વર્ષનું આ એકમાત્ર ગ્રહણ છે, જે ભારતમાં દેખાશે.

તેથી તેનો ઊંઘનો સમયગાળો માન્ય રહેશે. તેમનો સૂવાનો સમય બપોરે 2.52 વાગ્યે શરૂ થશે. તેથી, ચંદ્રગ્રહણ તમામ રાશિઓને અમુક અંશે અસર કરશે. પરંતુ એવી 6 રાશિઓ છે જે આ ચંદ્રગ્રહણથી સૌથી વધુ પ્રભાવિત થશે. આ ચંદ્રગ્રહણ 6 રાશિના લોકો પર નકારાત્મક અસર કરી શકે છે.

આ પણ વાંચો,

અંબાલાલની ઠંડીને લઈને ખતરનાક આગાહી

કન્યા રાશી પર શું અસર થશે?

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કન્યા રાશિના લોકો માટે મિશ્ર પરિણામ આપી શકે છે. એક તરફ, તમે પૈસા મેળવી શકો છો, પરંતુ ખર્ચ પર નિયંત્રણના અભાવને કારણે, તમે પૈસાની અછત અનુભવી શકો છો.

જો ખર્ચાઓ પર નિયંત્રણ નહીં રાખો તો તમારે બીજા પાસેથી પૈસા ઉછીના લેવા પડે તેવી પણ પરિસ્થિતિ બની શકે. આ ચંદ્રગ્રહણ 6 રાશિના લોકો પર નકારાત્મક અસર કરી શકે છે.

મીન રાશિ પર શું આસાર થશે?

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ તમારી રાશિના આઠમા ભાવમાં થશે. આ કારણે તમારી લવ લાઈફમાં તણાવ વધી શકે છે. તમારા લવ પાર્ટનર સાથે ધીરજ રાખો. એવી વર્તણૂક અથવા ભાષાનો ઉપયોગ કરશો નહીં જે તમારા સંબંધોને અસર કરે. ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખો. શાંતિથી બાબતોને ઉકેલવાનો પ્રયાસ કરો. આ દિવસે મિત્રો સાથેના સંબંધો બગડવાનો ભય રહેશે.

કર્ક રાશી પર શું અસર થશે?

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને એના પર ગ્રહણ લાગશે. એવામાં વર્ષના અંતિમ ગ્રહણના દિવસે કર્ક રાશીના લોકોએ સાવધાન રહેવું પડશે. કર્ક રાશી માટે ચંદ્ર ગ્રહણ શુભ નહિ થાય. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર સતર્ક રહી કામ કરવા ભલામણ છે. થોડી પણ બેદરકારી ભારે પડી શકે છે. તમારા માટે કેટલીક કઠિન પરિસ્થિતિ બની શકે છે. ગ્રહણ વાળા દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ.

આ પણ વાંચો,

1 નવેમ્બરથી આ નિયમોમાં થશે ફેરફાર

મેષ રાશી પર શું અસર થશે?

વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ની મેષ રાશિના લોકો પર વધુ અસર પડશે. તેનાથી તમારી પર્શનલ અને પ્રોફેશનલ લાઈફ પ્રભાવિત થઇ શકે છે. તણાવના કારણે તમારૂ વર્તન પણ ખરાબ થઇ શકે છે, જેની અસર સબંધો પર જોવા મળશે. ચંદ્રગ્રહણના દિવસે કોઈ પણ રોકાણ ન કરવુ હિતાવહ છે. સ્વાસ્થ્ય ની વિશેષ કાળજી રાખવી.

વૃશ્ચિક રાશી પર શું અસર થશે?

વર્ષના આ બીજા ચંદ્રગ્રહણના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના શત્રુઓથી સાવધાન રહેવા ભલામણ છે. શત્રુઓ તમારા માટે થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારે તમારા આયોજનો ને ગુપ્ત રાખવા જોઈએ. ધ્યાન રાખો કે તમારી માહિતી લીક ન થાય, અન્યથા તેનો દુરુપયોગ થવાની શકયતા છે. જો કે,આ ચંદ્રગ્ર્હણ ને લીધે નોકરી કરતા લોકોનું પદ અને પ્રતિષ્ઠા વધવાની અપેક્ષા છે.

વૃષભ રાશી પર શું અસર થશે?

ચંદ્રગ્રહણના દિવસે વૃષભ રાશી ના લોકો માટે જીવનમાં તણાવ વધી શકે છે. જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક જણાવવામાં આવ્યો છે. ચંદ્રના કારણે આપણુ મન પરેશાન થઇ શકે છે. આ દિવસે ખર્ચા વધી શકે છે. ખર્ચાઓ પર કન્ટ્રોલ કરવો, નહિ તો આર્થિક તંગી થઇ શકે છે.

Important Link

Google News ફોલો કરવા અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

ગિરનાર લીલી પરિક્રમા ની તારીખ જાહેર

ST બસમાં ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે

તમારે લોન લેવી છે અને કેટલી મળશે જાણવા CIBIL Score ચેક કરો

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!