જ્ઞાન સહાયક ભરતીને લઈને મોટા સમાચાર

જ્ઞાન સહાયક ભરતીને લઈને મોટા સમાચાર : જ્ઞાન સહાયકની ભરતી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીના ઉમેદવારોના વિરોધ વચ્ચે હવે સરકાર પણ મક્કમ બની છે.

સરકારે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય આપ્યો છે. જેથી હવે જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો 12 ઓક્ટોબર રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકશે. અગાઉ ઘણા ઉમેદવારોની અરજી કન્ફર્મ ન થઈ હોવાની ફરીયાદો મળી હતી.

જ્ઞાન સહાયક ભરતીને લઈને મોટા સમાચાર

જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતીનો અનેક ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન હવે જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.

હવે ઉમેદવારોના વિરોધ વચ્ચે સરકાર મક્કમ બની છે. આ સાથે જ્ઞાન સહાયક યોજનાને લઈ હવે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય આપવામાં આવ્યો છે. જેથી હવે જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો 12 ઓક્ટોબર રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકશે.

17મી સુધી ફોર્મ ભરી શકાશે?

પ્રાથમિકમાં જ્ઞાન સહાયક બનવા માટે ઉમેદવારો 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે. પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક બનવા માટે સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જ્ઞાન સહાયક ભરતીને લઈને મોટા સમાચાર

પરંતુ પ્રાથમિકમાં ફોર્મ ભરવા માટેની મુદ્દતમાં વધારો કરાયો છે. પ્રાથમિક શાળા માટે સોમવાર સુધીમાં 18,598 ફોર્મ ભરાયા છે. શિક્ષણ વિભાગે 98 ટકા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનો દાવો કર્યો છે.

લંબાવ્યો અરજી કન્ફર્મેશનનો સમય

મહત્વનું છે કે, પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર કર્યા બાદ સરકારે કન્ફર્મેશન માટે સમય વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.

જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ કરવાની અને શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ કરી રહ્યા છે. મહત્વનું છે જ્ઞાન સહાયક ભરતી જ્યારથી જાહેર થઈ ત્યારથી ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. જો કે આ વિરોધ વચ્ચે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ નોકરી મેળવવા માટે ફોર્મ ભર્યા છે.

ટોટલ 19050 ભરાયા ફોર્મ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક બનવા માટે 26 ઓગસ્ટથી ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

4 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ તેની મુદ્દત 11 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. સોમવારે માધ્યમિક વિભાગમાં ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ જ્ઞાન સહાયક બનવા માટે 19050 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

આ પણ વાંચો,gujjuonline

GPSC ની બે પરીક્ષાની તારીખમાં ફેરફાર

આ 4 રીતે તમારું PF બેલેન્સ ચેક કરો

SBI પર્સનલ લોન મેળવો

ધરે બેઠા નવું રેશન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરો

આભા કાર્ડ કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જ્ઞાન સહાયક ભરતી લઈને મોટા સમાચાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!