સ્વતંત્રતા દિવસના પર્વ પર JIO નો ધમાકેદાર પ્લાન

સ્વતંત્રતા દિવસના પર્વ પર JIO નો ધમાકેદાર પ્લાન : રિલાયન્સ જીયો 15મી ઓગષ્ટ નિમિતે આપી રહ્યું છે ખાસ ઓફર જે અંતર્ગત 365 દિવસની વેલીડીટી, 2.5 જીબી દૈનિક ડેટા તેમજ ઘણું બધું. આમ જોવા જઈએ તો જીયો હાલ પોતાનું 5G નેટવર્કના વિસ્તરણમાં જુટાયેલી છે.

તેવામાં અવાર નવાર જીયો ગ્રાહકો માટે ખુબજ સસ્તા અને દરેક ગ્રાહકોને પોષાય તેવા પ્લાન લઈને માર્કેટમાં આવે છે, જેથી ગ્રાહકોનો ઘણો ફાયદો થતો હોય છે, એવીજ એક ઓફર આ 15મી ઓગષ્ટ નિમિતે લઈને જીયો આવી રહ્યું છે.

રિલાયન્સ જિયોએ 15 ઓગસ્ટ માટે ખાસ ઓફર કાઢી છે. આ એક વાર્ષિક રિચાર્જ પ્લાન છે. આ પ્લાન 2999 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને એક વર્ષ માટે ડેટા, કોલિંગ અને એસએમએસનો ફાયદો મળે છે.

સ્વતંત્રતા દિવસના પર્વ પર JIO નો ધમાકેદાર પ્લાન

રિલાયન્સ જિયો તરફથી સ્વતંત્રતા દિવસ ઓફરની જાહેરાત કરવામાં આવી છે, જિયોની આ ઓફર 2999 રૂપિયામાં આવી રહી છે.

આ એક વાર્ષિક પ્લાન છે એટલે કે એકવાર રિચાર્જ કરો અને આખા વર્ષ સુધી રીચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા અને એસએમએસની સુવિધા સાથે આવે છે. આવો તેના વિશે જાણીએ.

દરરોજ 2.5 જીબી ડેટા

આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવી રહ્યો છે. તેવામાં પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 912.5 જીબી ડેટા આપવામાં આવશે.

ડેલી ડેટા લિમિટ ખતમ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64kbps રહી જાય છે. આ સિવાય જિયોના આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની ઓફર આપવામાં આવે છે. આ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા પણ ઓફર કરવામાં આવી રહ્યો છે.

5500ના ડિસ્કાઉન્ટનો ફાયદો

આ તમામ સુવિધાઓની સાથે જિયો પ્લાનમાં જિયો ક્લાઉડ, જિયો ટીવી, જિયો સિનેમાનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનમાં એપ સબ્સક્રિપ્શન માટે અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. આ પ્લાન પર 249 રૂપિયાથી વધુના સ્વિગીના ઓર્ડર પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે.

સાથે Yatra થી ફ્લાઇટ બુક કરાવવા પર 1500 રૂપિયાની બચત કરી શકશો. તો યાત્રાથી ડોમેસ્ટિક હોટલ બુકિંગ પર 4000 રૂપિયાની છૂટનો ફાયદો લઈ શકો છો.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સ્વતંત્રતા દિવસના પર્વ પર JIO નો ધમાકેદાર પ્લાન સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!