IPL POINT TABLE 2024: તમારી ફેવરીટ ટીમ કેટલામા સ્થાને છે

IPL POINT TABLE 2024: ક્રિકેટ નો મહાકુંભ ગણાટી ટુર્નામેન્ટ એટલે IPL . IPL ની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે અને દરેક ટીમ શરૂઆત થી જ પોઇન્ટ ટેબલ મા આગળ નીકળવા મહેનત કરી રહિ છે. IPL ના દરેક મેચની રોમાંચકતા વધી રહિ છે. દરેક ક્રિકેટ ચાહકો ની ફેવરીટ ટીમ પોઇન્ટ ટેબલ મા આગળ રહે તેવુ ઇચ્છતા હોય છે. આ પોસ્ટ મા આપણે IPL મા દરેક ટીમ ની પોઇન્ટ ટેબલમા શું સ્થિતિ છે તે જાણીશુ. આ પોસ્ટ મા પોઇન્ટ ટેબલ દરરોજ અપડેટ કરવામા આવશે. તેમજ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ નુ લીડરબોર્ડ ની માહિતી પણ દરરોજ અપડેટ કરવામા આવશે.

IPL POINT TABLE 2024

IPL નુ લેટેસ્ટ પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.

પોઝીશન ટીમ રમ્યા જીત્યા હાર્યા નો રીઝલ્ટ પોઇન્ટ નેટ રનરેટ
1 CSK 2 2 0 0 4 1.979
2 RR 1 1 0 0 2 1.000
3 SRH 2 1 1 0 2 0.675
4 KKR 1 1 0 0 2 0.200
5 PBKS 2 1 1 0 2 0.025
6 RCB 2 1 1 0 2 -0.180
7 GT 2 1 1 0 2 -1.425
8 DC 1 0 1 0 0 -0.455
9 MI 2 0 2 0 0 -0.925
10 LSG 1 0 1 0 0 -1.000

Orange Cap Leader Board 2024

Orange Cap Leader Board એટલે કે આ સીઝન મા રન મા જે ખેલાડીઓ સૌથી આગળ છે તેનુ લીસ્ટ નીચે મુજબ છે.

પોઝીશન ખેલાડી ટીમ મેચ કુલ રન 100 50
1 હેનરી કલાસેન SRH 2 143 0 2
2 વિરાટ કોહલી RCB 2 98 0 1
3 અભિષેક શર્મા SRH 2 95 0 1
4 તિલક વર્મા MI 2 89 0 1
5 સેમ કરન PBKS 2 86 0 2

Purple Cap Leader Board 2024

Purple Cap Leader Board એટલે કે આ સીઝન મા વિકેટ મા જે ખેલાડીઓ સૌથી આગળ છે તેનુ લીસ્ટ નીચે મુજબ છે.

પોઝીશન ખેલાડી ટીમ મેચ કુલ વિકેટ ઈકોનોમી
1 મુસ્તફીઝુર રહેમાન CSK 2 6 7.37
2 હરપ્રીત બ્રાર PBKS 2 3 3.85
3 બુમરાહ MI 2 3 6.25
4 રબાડા PBKS 2 3 7.37
5 નટરાજન SRH 1 3 8

અગત્યની લીંક

IPL OFFICIAL WEBSITE અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને IPL POINT TABLE 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.