ધો :- 12 પાસ માટે IOCL Recruitment 2024 470+ જગ્યાઓ પર ભરતી જાહેર । છેલ્લી તારીખ :- 01 ફેબ્રુઆરી 2024

IOCL Recruitment 2024: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં 470+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પોસ્ટ, લાયકાત, પગાર, ખાલી જગ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

IOCL Recruitment 2024 | Indian Oil Corporation Limited Recruitment 2024

સંસ્થા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
પોસ્ટ વિવિધ
અરજી માધ્યમ ઓનલાઇન
અરજી છેલ્લી તારીખ 01 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટ https://iocl.com/

જરૂરી તારીખો

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આ ભરતીની નોટિફિકેશન 12 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 12 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01 ફેબ્રુઆરી 2024 છે.

પોસ્ટનું નામ

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ એજ્યુકેશન, હ્યુમન રિસોર્સ, એકાઉન્ટ/ફાઇનાન્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

IOCL દ્વારા કુલ 473 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

વયમર્યાદા

ઇન્ડિયન ઓઇલની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 24 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળી શકે છે.

શેક્ષણિક લાયકાત

મિત્રો, IOCL ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ 12 પાસથી લઇ અનુસ્નાતક સુધી જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચુકવવાની જરૂર નથી. તમામ કેટેગરીના ઉમેવારો વિનામૂલ્યે ફોર્મ સબમિટ કરાવી શકે છે.

નોકરીનું સ્થળ

ICOL ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારો માટે નોકરીનું સ્થળ ઈન્ડિયન ઓઇલના અલગ અલગ પ્લાંટમાં રહેશે. જેમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્લી, ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઓડિશા તથા અન્યનો સમાવેશ થાય છે.

પસંદગી પ્રક્રિયા

IOCL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત કસોટી દ્વારા કરવામાં આવશે.

પગારધોરણ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારોને ભારતીય બંધારણના એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગારધોરણ ચુકવવામાં આવશે.

Important Link

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી  માટે અહીં ક્લીક કરો 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને IOCL Recruitment 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.