Health Department Vadodara Recruitment

આરોગ્ય વિભાગ વડોદરામાં ભરતી, છેલ્લી તારીખ : 12-10-2023

આરોગ્ય વિભાગ વડોદરામાં ભરતી @ gandhinagardp.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે.