દશેરાની હાર્દિક શુભેચ્છા। Happy Dussehra Wishes 2023। Dussehra Quotes 2023

Are You Finding For Happy Dussehra In Gujarati | શું તમે દશેરાની હાર્દિક શુભેચ્છા શોધી રહ્યાં છો? તમારા માટે દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે.

Happy Dussehra In Gujarati : તમે Wish You Happy Dussehra In Gujarati મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની દશેરાનીની હાર્દિક શુભેચ્છા ગુજરાતી આપી શકો છો.અહીંથી તમને દશેરાનીની હાર્દિક શુભેચ્છા વિશેની તમામ માહિતી જણાવીશું.

દશેરાનીની હાર્દિક શુભેચ્છા : Happy Dussehra ની આ પોસ્ટ તમને શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Happy Dussehra WishesHappy Dussehra Wishes, Happy Dussehra Messages, Happy Dussehra Quotes, Happy Dussehra Greetings and Happy Dussehra Images.

દશેરાનું મહત્વ

દશેરા ભારત અન અન્ય દેશોમા પણ ધામધૂમથી ઉજવાય છે. ભારતમાં વિજયાદશમી પર્વ દેશના બધા જ રાજયોમાં ધામધૂમથી ઉજવાય છે. ભારતમાં કુલ્લુ દશેરા, મૈસૂર દશેરા, દક્ષિણ ભારત, બંગાળ જેવા રાજયોના લોકો દશેરાની તૈયારીઓ કેટલાય દિવસો પૂર્વે કરતા હોય છે.

કુલ્લુ દશેરામાં આસો મહિનાના પંદર દિવસોમા રાજા બધા દેવી દેવતાઓને ધાલપુર ઘાટીના રધુનાથજીના સમ્માનમાં યજ્ઞા કરવાનું આમંત્રણ આપે છે. દેવી દેવતાઓેને રંગબેરંગી પાલખીમા બેસાડવામા આવે છે.

આ ઉત્સવમાં પહેલા દિવસે મનાલીની દેવી હિડંબા કુલ્લુ આવે છે બધા દેવીમાતાના આર્શીવાદ લેવા માટે આવતા હોય છે. કુલ્લુમા વિજયાદશમીનો પર્વ રાજા જગતસિંહના સમયથી ઉજવામા આવે છે.

અહીયા દશેરા વિશે એક કથા છે કે સાધુની સલાહ માનીને રાજા જગત સિંહે કુલ્લુમાં ભગવાન શ્રી રામની પ્રતિમા સ્થાપિત કરી. આ મૂર્તિ અયોધ્યાથી લાવવામાં આવી હતી. રાજા જગત સિંંહ કોઇ રોગથી પીડિત હતા.

દશેરાની શુભેચ્છા પટાવો

આવી રહ્યું છે દશેરા, તો એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને દશેરાની શુભેચ્છા પાઠવો.

દા.ત. તમારું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો.

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી દશેરા નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.

તમારું નામ લખી દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવો

આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.

વિશ કરો, ખુશ કરો.

ગુજરાતીમાં દશેરાની હાર્દિક શુભેચ્છા

શું તમે દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવો શોધી રહ્યાં છો? તમારા માટે દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવો પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy Dussehra મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ગુજરાતી માં દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવો આપી શકો છો.

દશેરાની શુભેચ્છા પટાવવા માટે અહીં ક્લિક કરો

क्या आप दशहरे की हार्दिक शुभकामनाएँ तलाश रहे हैं? इस पोस्ट में आपको दशहरे की शुभकामनाएं देने के लिए व्हाट्सएप स्टेटस, उद्धरण, शुभकामनाएं आदि दिए गए हैं। आप अपने सोशल मीडिया और दोस्तों को दशहरे की शुभकामनाएं देने के लिए दशहरे की शुभकामनाएं संदेश साझा कर सकते हैं।

दशहरा की शुभकामनाएं देने के लिए यहां क्लिक करें

Are you looking for hearty Dussehra wishes? Whatsapp Status, Quotes, Wishes, etc. are given in this post to wish you the best of Dussehra. You can share Wish You Happy Dussehra message with your social media and friends to wish them Happy Dussehra.

Click here to wish Dussehra

Happy Dashera In Gujarati । દશેરાની હાર્દિક શુભેચ્છા

તમારા માટે શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છા પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy Shravan Month તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની રામનવમી ની હાર્દિક શુભેચ્છા આપી શકો છો. હોળીની હાર્દિક શુભેચ્છા ની આ પોસ્ટ તમને સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે.

અહીં નીચે તમને રામનવમી ની હાર્દિક શુભેચ્છા મેસેજ આપ્યા છે જેને તમે Whatsapp, Facebook, Instagram, Twitter વગેરે પર શેર કરી શકો છો.

Dussehra Wishes in Gujarati । દશેરાની હાર્દિક શુભેચ્છા

વિજ્યાદશમી ના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
💐 Happy Vijayadashami 💐

અધર્મ પર ધર્મનો વિજય,
અન્યાય પર ન્યાયનો વિજય,
અસત્ય પર સત્યનો વિજય એવા દશેરા
તથા વિજયાદશમી ના પાવન પર્વની
આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

🌷 હેપી વિજયાદશમી 🌷
વિજ્યાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય,
અન્યાય પર ન્યાયનો વિજય,
અને અસત્ય પર સત્યનો વિજય.

🌸 વિજયાદશમી ની શુભકામનાઓ 🌸
દશેરા, શસ્ત્ર પૂજન,
અને વિજ્યાદશમી ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
🙏 Happy Dussehra 🙏

Happy Dashera Shayari

રાવણ થવું પણ ક્યાં એટલું સહેલું છે ?
રામને હાથે મરવાં માટે પણ નસીબ જોઇએ….!!
🌹 દશેરાની હાર્દિક શુભેચ્છાઓ 🌹

જ્યાં સત્ય છે, ત્યાં ભગવાન શ્રીરામ છે.
જ્યાં ભગવાન શ્રીરામ છે ત્યાં સુખ અપાર છે.
💐 Happy Dussehra 2023 💐

સીતાજી જીવીત મળ્યા એ રામની તાકાત હતી
પણ પવીત્ર મળ્યા એ રાવણની મર્યાદા હતી.
રામ તમારા યુગનો રાવણ સારો હતો.
🌷 દશેરા ની શુભેચ્છા 🌷

દશેરાનો ઇતિહાસ

દશેરા હિન્દુઓનો ખાસ તહેવાર છે. તેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર નવરાત્રીના અંતે ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરાની ઉજવણી 15 ઓક્ટોબર શુક્રવારના રોજ થશે.

આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરી અને પૃથ્વીને તેના અત્યાચારોમાંથી મુક્ત કરી હતી. આ તહેવારને અસત્ય પર સત્યની જીત તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.

મા દુર્ગાએ આ દિવસે મહિષાસુરનો નાશ કર્યો હોવાથી તેને વિજયાદશમી તરીકે પણ ઉજવવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, નવરાત્રિની શરૂઆત શ્રીરામે કરી હતી. અશ્વિન માસમાં શ્રી રામે માતા દુર્ગાના નવરૂપોની પૂજા કરી હતી.

રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. ત્યારે ભગવાન રામ માતા સીતાને બચાવવા અને અધર્મી રાવણનો નાશ કરવા રાવણ સાથે ઘણા દિવસો લડ્યા હતા. ત્યારથી આ પરંપરા દર વર્ષે ઉજવવામાં આવે છે.

આ પછી જ માતા દુર્ગા મા દુર્ગાના આશીર્વાદથી ભગવાન રામે નવરાત્રિના દસમા દિવસે રાવણની હત્યા કરી હતી. દર વર્ષે દશેરાના દિવસે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું અનિષ્ટના પ્રતીક તરીકે દહન કરવામાં આવે છે.

રાવણ સાથેના આ યુદ્ધ દરમિયાન ભગવાન રામે અશ્વિન મહિનાના નવરાત્રિના દિવસોમાં સતત નવ દિવસ માતા દુર્ગાની પૂજા કરી હતી

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને દશેરાની હાર્દિક શુભેચ્છા। Happy Dussehra Wishes 2023 । Dussehra Quotes 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!