Gujarat Police Constable Recruitment 2024: ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ પર ભરતીના ફોર્મ ભરવાનું ચાલુ

Gujarat Police Constable Recruitment 2024 ; પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર 12472 જગ્યાઓ પર પોલીસ ભરતીઓ કરશે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 12472 જગ્યાઓ માટે ભરતી ના ફોર્મ 4 એપ્રિલ ના રોજ ભરાશે.

Gujarat Police Constable Recruitment 2024 ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં નવા 472 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત.

12472 જગ્યાઓ ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવનાર છે. આજથી 30 એપ્રિલ સુધી લોકો ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકશે. વેબસાઈટ પર નિયત કરેલા ફોર્મમાં અરજી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Gujarat Police Constable Recruitment 2024

જગ્યાનુ નામ ખાલી જગ્યાઓ
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) 316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) 156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) 1000
જેલ સિપોઇ (પુરૂષ) 1013
જેલ સિપોઇ (મહિલા) 85
કુલ જગ્યાઓ 12472

ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ (LRB) કોન્સ્ટેબલ ભરતી 2024 સૂચના: લોકરક્ષક ભરતી બોર્ડ (LRB) , ગુજરાત પોલીસમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક લઈને આવ્યું છે, કારણ કે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસ વિભાગ હેઠળ કોન્સ્ટેબલ, નિ:શસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ, સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ અને S.R.P.F માટે લગભગ 12472 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતીની અરજી ક્યારથી થશે શરૂ

આ તમામ સંવર્ગની સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમો પ્રવર્તામાન જોગવાઈઓ મુજબ પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 4 એપ્રિલ 2024 થી 30 એપ્રિલ 2024 સુધી અરજી કરી સક્સે તેમજ Ojas.Gujarat.gov.in પર જઈ પોલીસ ભરતીની અરજી કરી સક્સે.

Gujarat Police PSI New RR 2024

પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની પ્રિલીમ પરીક્ષા (MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-1(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર-૩(સામાન્ય જ્ઞાન) તથા પેપર-4 (લીગલ મેટર્સ) દરેકના 100 ગુણ એમ કુલ-400 ગુણની MCQ Test હતી. હવે કુલ-3૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-1 (GENERAL STUDIES (MCQ)) 0૩ કલાકનું અને 200 ગુણનું રહેશે તથા પેપર-2 (GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને 100 ગુણનું રહેશે.

કેવી રીતે અરજી કરવી

  • સૌ પ્રથમ, તમારા PC પર https://ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
  • હવે, મનુ પર જાઓ અને ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરો, પછી લાગુ કરો પસંદ કરો.
  • ઓનલાઈન અરજી કરતા પહેલા, ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને તે કેટેગરીની જગ્યાઓ માટેની ભરતી સંબંધિત અન્ય સૂચનાઓ ઉપરોક્ત વેબસાઈટ પરથી ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ.
  • ઓનલાઈન અરજીની પુષ્ટિ કર્યા પછી, ઉમેદવારોએ તેની પ્રિન્ટઆઉટ લેવી જોઈએ અને તેને પોતાની પાસે રાખવી જોઈએ અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા બોલાવવામાં આવે ત્યારે તે રજૂ કરવું જોઈએ.
  • તમારા ભાવિ સંદર્ભ માટે આ આધીન નકલ અને ફી ચૂકવેલ રસીદ છાપો.

ગુજરાત પોલીસ ભરતી માટે અગત્યની સૂચનાઓ

  • ઉમેદવારોએ અરજીમાં બારમાની માર્કશીટ મુજબનું નામ લખવાનું રહેશે. તથા માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ઉમેદવારો માર્કશીટ તૈયાર રાખે.
    ડુપ્લીકેટ અરજીઓ ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ઉમેદવારોની ફી સ્વીકારવા માટે બેંકે જે વ્યવસ્થા કરવી પડે તેમાં ૨૦ દિવસ જેટલો સમય લાગે તેમ હોય અરજી ફોર્મ 4 એપ્રિલથી સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
  • લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીની અરજી સ્વીકારવાનો સમય ગાળો 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો રહેશે.‌ શૈક્ષણિક લાયકાત સહિતના પ્રમાણપત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીના હોવા જોઈએ.
  • લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીનીવિગતવાર ની જાહેરાત બે ત્રણ દિવસમાં વેબસાઈટ પર મૂકવામાં આવશે.
  • પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઈટ ન બને ત્યાં સુધી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર ઉમેદવારો માટે તમામ વિગતો મૂકવામાં આવશે ઉમેદવારોએ આ વેબસાઈટ જોતા રહેવું.

Important Links

સૂચના અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો
હોમ પેજ  અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Gujarat Police Constable Recruitment 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.