GIPL Recruitment : ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી, છેલ્લી તારીખ : 10-11-2023

GIPL Recruitment : ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી @ www.gipl.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GIPL Recruitment । ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી

સંસ્થાનું નામ ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 24 ઓક્ટોબર 2023
શરુવાતની તારીખ 24 ઓક્ટોબર 2023
છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટ @ www.gipl.in

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ ગાંધીનગર દ્વારા 24 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 નવેમ્બર 2023 છે.

આ પણ વાંચો,

યુરેનિયમ કોર્પોરેશનમાં ભરતી

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. જે પદો ના નામ નીચે મુજબ છે.

સિનિયર મેનેજર આસિસ્ટન્ટ મેનેજર
સિનિયર સોફ્ટવેર એન્જીનીયર સોફ્ટવેર એન્જીનીયર
મોબાઈલ એપ ડેવલપર ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર
સિનિયર ઓફિસર સિનિયર સિસ્ટમ એડમીનીસ્ટ્રેટર
ઓફિસર ગ્રેજ્યુએટ એન્જીનીયર ટ્રેઈની

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી માટે પગારધોરણ

GIPL ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે GIPL એ ગુજરાત સરકારની સહયોગી કંપની છે જેથી તમને આ અહીં સારો પગાર મળી શકે છે.

આ પણ વાંચો,

રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થામાં ભરતી

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી માટે લાયકાત

મિત્રો, ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી માટે અરજી ફી

GIPL ગાંધીનગરની ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈ અરજી ફી ચુકવવાની રહેતી નથી જેથી તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો.

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

આ પણ વાંચો,

નોટ છાપકામ કરતી સરકારી કંપનીમાં ભરતી

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GIPL ની સત્તાવાર વેબસાઈટ @ www.gipl.in વિઝીટ કરો.
  • અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Career” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
  • હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી માટે ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં સિનિયર મેનેજરની 01, સિનિયર સોફ્ટવેર એન્જીનીયરની 01, મોબાઈલ એપ ડેવલપરની 01, સિનિયર ઓફિસરની 02, ઓફિસરની 01, આસિસ્ટન્ટ મેનેજરની 01, સોફ્ટવેર એન્જીનીયરની 07, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની 01, સિનિયર સિસ્ટમ એડમીનીસ્ટ્રેટરની 01, ગ્રેજ્યુએટ એન્જીનીયર ટ્રેઈનીની 04 જગ્યા ખાલી છે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

1000 રૂપિયાની નોટને લઈને RBI ની મોટી જાહેરાત

RailTel કોર્પોરેશનમાં ભરતી

સુરત મહાનગરપાલિકામાં ભરતી

!! mahitiaapo.in ની મુલાકાત લેવા બદલ આભાર !!