શું તમારો પંખો ધીરે ફરે છે:-તમારા ઘરનો સિલિંગ ફેન એટલે પંખો ધીમો પડી ગયો છે. તો બહુ જાજો ખર્ચ કરવાનો જરુર નથી ફક્ત 5 રુપિયાની આ ટ્રિકથી પંખો ડબલ સ્પીડે ફરવા લાગશે અને બિલ પણ વધુ નહીં આવે.
દરેક વ્યક્તિના ઘરમાં સીલિંગ ફેન એ એક આવશ્યક સાધન છે. ગરીબોથી માંડીને ઉચ્ચ વર્ગ સુધીના દરેકના ઘરમાં સીલિંગ પંખો સૌથી મહત્વની વસ્તુ છે.
એક દિવસ પણ પાવર ન હોય કે બીજા અન્ય કોઈ કારણસર પંખો બંધ થઈ જાય તો આપણા માટે પરિસ્થિતિ અસહ્ય થઈ છે. જો કે, ક્યારેક પંખાનું ધીમું રોટેશન પણ તમને હેરાન કરી મૂકે છે. તેવામાં ઘણીવાર આપણે સાચુ કારણ જાણ્યા વગર મોટો ખર્ચો કરી નાખીએ છીએ.
જોકે.. ઘણીવાર પંખાની ધીમી સ્પીડનું મુખ્ય કારણ તેની પાંખો પર જમા થતી ધૂળ છે. પાંખો પર દરરોજ થોડી થોડી વારે સ્થાયી થતી ધૂળ ઘણા દિવસો પછી સ્તરની જેમ ફેરવાય છે.
આનાથી પંખાની ગતિમાં અવરોધ આવશે. પાંખો પરનું વજન વધે છે અને પંખો ધીમે ધીમે ફરે છે. પરિણામે પંખો રેગ્યુલેટર નંબર 5 પર સેટ કરવામાં આવે તો પણ સ્પીડ ખૂબ ધીમી રહે છે.
જો કે.. આ સમસ્યાને ચપટીમાં ઉકેલી શકાય છે. સાદા પાણીમાં ડૂબેલા કપડા વડે સાફ કરી શકાય છે. પરંતુ જો તમારા પંખાની બ્લેડ વધુ ગંદી હોય, તો ગરમ પાણીમાં કોસ્ટિક સોડા ઉમેરો અને પછી પંખાને પલાળેલા કપડાથી સાફ કરો.
આમ કરવાથી તમારા પંખાની બ્લેડ સારી રીતે સાફ થઈ જશે. આમ કરવાથી તમારો પંખો સામાન્ય થઈ જશે.. સારી ગુણવત્તાની હવા આપશે. આ માટે તમને 5 રૂપિયાથી ઓછો ખર્ચ કરશે.
Important Link
હોમ પેજ માટે | અહીં ક્લીક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લીક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને શું તમારો પંખો ધીરે ફરે છે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.