District wise locations of Talati recruitment તલાટી ભરતીની જીલ્લાવાઇઝ જગ્યાઓ : ગાંધીનગરમાં ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા તાજેતરમાં ગ્રામ પંચાયત સચિવ તલાટી-કમ-મંત્રી વર્ગ-3 ગ્રેડના પદ માટેની નોકરીની તક જાહેર કરવામાં આવી છે.