CIBIL Score : તમારે લોન લેવી છે અને કેટલી મળશે જાણવા CIBIL Score ચેક કરો

તમારે લોન લેવી છે અને કેટલી મળશે જાણવા CIBIL Score ચેક : ઘણા લોકો લોન લેતા હોય છે. જેવી કે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન વગેરે. તમારે કોઇ પણ પ્રકારની લોન લેવી હોય તમારો Credit Score એટલે કે CIBIL Score ખૂબ જ અગત્યનો હોય છે.

તમારો CIBIL Score જેટલો હોય એ મુજબ જ બેંક લોન આપે છે. CIBIL Score જો ઉંચો હોય તો વધુ લોન મળે છે. CIBIL Score જો ઓછો હોય તો લોન ઓછી મળે છે અથવા બેંક લોન આપવાનો ઇન્કાર પણ કરી શકે છે. જ્યારે 791 અને તેનાથી ઉપરના લોકોને સુપર પ્રાઈમ શ્રેણીમાં મુકવામાં આવે છે.

તમારે લોન લેવી છે અને કેટલી મળશે જાણવા CIBIL Score ચેક

પોતાના ક્રેડિટ સ્કોરને નિયમિત રીતે ચેક કરવો મહત્વપૂર્ણ છે કારણ કે તે લોન લેવા માટે સારો હોવો જરૂરી છે. સાથે જ ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા અહીં સુધી કે રોજગારીના અવસરો માટે પણ CIBIL સ્કોર સારો હોવો જરૂરી છે.

સ્કોરના આ સ્પેક્ટ્રમમાં 680થી નીચેના લોકોને સબપ્રાઈમ કે ખરાબ માનવામાં આવે છે. હવે ગુગલ પે એપની સાથે પોતાના ફાઈનાન્શિયલ હેલ્થ સાથે અપડેટ રહી શકો છો સાથે જ પોતાના ક્રેડિટ સ્કોરને સારો બનાવવાની દિશામાં કામ કરી શકો છો.

ગુગલ પેનું CIBIL સ્કોર ટ્રેકિંગ તમારા ક્રેડિટ સ્કોરને સારી બનાવવા માટે કાર્યવાહી યોગ્ય સુચન આપે છે. જેનાથી તમે કોઈ નાણાકીય નિર્ણય લઈ શકો અને પોતાના ક્રેડિટ હેલ્થમાં સુધાર કરી શકો છો.

આ પણ વાંચો,

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ધટાડો

CIBIL Score શું છે?

Credit Score એટલે કે CIBIL Score એ વ્યકતિની ક્રેડીટ દર્શાવે છે. જે 300 થી 900 ની વચ્ચે હોય છે. કોઇ પન વ્યકતિએ અત્યાર સુધીમા કેટલી લોન લીધી છે. તેના હપ્તા ની ચૂકવણી સમયસર કરી છે કે કેમ ? ક્રેડિટ કાર્ડ હોય તો તેના બીલ સમયસર ચૂકવ્યા છે કે કેમ?

લોન ના હપ્તા ન ચૂકવવાને લીધે બાઉન્સ થયા છે કે કેમ ? આ બધી બાબનો ને આધાર Credit Score એટલે કે CIBIL Score નક્કી થતો હોય છે. CIBIL Score સારો છે કે ખરાબ તે નીચેના અંક મુજબ નક્કી કરી શકાય.

કેટલો છે સીબીલ સ્કોર?

  • NA/NH: જો તમે કયારેય કોઇ લોન નથી લીધી અથવા ક્રેડિટ કાર્ડ નથી લીધુ તો તમારે ક્રેડિટ હિસ્ટ્રી હશે નહી.
  • 300-549: જો તમારો CIBIL Score 300 થી 549 વચ્ચે હોય તો તે નબળો ક્રેડિટ સ્કોર ગણી શકાય.
  • 550-649: જો તમારો CIBIL Score 550 થી 649 વચ્ચે હોય તો તે વ્યાજબી ક્રેડિટ સ્કોર ગણી શકાય.
  • 650-749: જો તમારો CIBIL Score 650 થી 749 વચ્ચે હોય તો તે સારો ક્રેડિટ સ્કોર ગણી શકાય.
  • 750-900: જો તમારો CIBIL Score 750 થી 900 વચ્ચે હોય તો તે ઉતમ ક્રેડિટ સ્કોર ગણી શકાય.

આ પણ વાંચો,

1000 રૂપિયાની નોટને લઈને RBI ની મોટી જાહેરાત

જાણો CIBIL score ચેક કરવાની રીત?

સીબીલ સ્કોર કે ક્રેડિટ સ્કોર આમ તો ઘણી રીતે જાણી શકાય છે. હાલ ઘણી વેબસાઇટ અને મોબાઇલ એપ. સીબીલ સ્કોર ચેક કરવાની સુવિધા આપે છે. જો તમે SBI YONO કે ઇન્ટરનેટ બેંકિંગ વાપરતા હોય તો તેના પરથી પન સીબીલ સ્કોર જાણી શકો છો.

પરંતુ સૌથી હાથવગી એપ. Google Pay લગભગ દરેક વ્યક્તિ યુઝ કરતી જ હોય છે. Google Pay પરથી કોઇ પણ ચાર્જ ચૂકવ્યા વગર સંપૂર્ણ ફ્રી મા સીબીલ સ્કોર ચેક કરી શકાય છે. તેના માટે નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે.

  • સૌ પ્રથમ તમારા ફોનમા Google Pay એપ ઓપન કરો.
  • ત્યારબાદ તેમા નીચે આપેલ Check Your CIBIL Score For Free ઓપ્શન મા જાઓ.
  • તેમા check Your Score Now ઓપ્શન પર ઓકે આપો.
  • ત્યારબાદ આગળના ઓપ્શન મા તમારુ પાન કાર્ડ મુજબ નામ દાખલ કરવાનુ કહેશે.
  • ત્યારબાદ માંગેલી જરૂરી માહિતી સબમીટ કરતા તમારો સીબીલ સ્કોર આવી જશે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

GIPL Recruitment : ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી

Diplo Paas RailTel Recruitment : RailTel કોર્પોરેશનમાં ભરતી

12 Paas SMC Recruitment : સુરત મહાનગરપાલિકામાં ભરતી

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : [email protected]
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment