સિંગતેલના ભાવમાં મોટો ધટાડો

સિંગતેલના ભાવમાં મોટો ધટાડો : સીંગતેલના ભાવમાં ઘટાડો થતા રાજકોટ સીંગતેલનો ડબ્બો 3000 ની પાર પહોંચ્યો હતો. પરંતું છેલ્લા દસ દિવસથી સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

સિંગતેલનો ડબ્બો 3170ને પાર પહોંચ્યો હતો. ત્યારે હવે તેલના ભાવમાં થોડી રાહત મળી છે. ગઈકાલે રાજકોટ સીંગતેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો થયો હતો અને હવે ફરીથી 20 રૂપિયા ઘટ્યા છે.

સિંગતેલના ભાવમાં મોટો ધટાડો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આમ, ટૂંક સમયમાં સીંગતેલની સીઝન અને શરૂઆત થશે ત્યારે હજી આવતા દિવસોમાં ભાવ ઘટે તેવી શક્યતા છે.

ઓક્ટોબર મહિનામાં બીજીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 15નો ઘટાડો નોંધાયો છે. સિંગતેલના નવા ડબ્બાનો ભાવ 2880 – 2930 થયો છે.

મોંઘવારી બેકાબૂ

રાજ્યમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. લોકો પગારમાં માંડ પૂરું કરી રહ્યાં છે ત્યાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વધતા જતા ભાવ લોકોને પરેશાન કરી રહ્યાં છે. પેટ્રોલ અને ડીઝલના તો ભાવ કાબુ બહાર જ છે.

હવે ખાદ્યતેલના ભાવ પણ કાબુ બહાર જઈ રહ્યા છે. આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં લોકોને સિંગતેલ ખાવું દોહ્યલું બની જશે. ગુજરાતમાં સૌથી વધારે વાવેતર થતો પાક અને જે પાકની આપણે નિકાસ કરી રહ્યાં છે.

એ મગફળીનું તેલ ગુજરાતીઓના નસીબમાં ના હોય એનાથી બીજી બલિહારી કઈ હોઈ શકે. ઓક્ટોબર મહિનામાં ત્રીજીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

એક ડબ્બાના ભાવમાં થયો એટલો ધટાડો

ચોમાસાની વિદાય સાથે નવી મગફળીની આવક માર્કેટમાં શરૂ થઈ છે. યાર્ડમાં હરાજીમાં મગફળીના 1035 થી 1440 બોલાયા છે. આ જ કારણ છે કે, માર્કેટમાં સિંગતેલના ભાવમાં ઘટાડો આવ્યો છે.

આ ઘટાડો આવનાર ફેસ્ટિવલ સીઝનમાં ફાયદાનો સાબિત થશે. લોકોને કમરતોડ મોંઘવારીથી થોડી રાહત મળશે. તહેવારોની સીઝન ટાંણે જ ગુજરાતમાં તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં હતા. આ રીતે બે દિવસમાં 35 રૂપિયાનો ઘટાડો થયો છે.

ઓક્ટોબર મહિનો ફળ્યો

કહેવામાં આવી રહ્યું છે કે સંગ્રહ ખોરોએ જુનો જથ્થો વેચવાનું શરૂ કરતાં ભાવમાં ઘટાડો થયો છે. સીંગતેલના (Groundnut) ભાવમાં ઘટાડો થતા રાજકોટ સીંગતેલનો ડબ્બો 3000 ની પાર પહોંચ્યો હતો.

પરંતું છેલ્લા દસ દિવસથી સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 35નો ઘટાડો નોંધાયો છે.

શું છે લેટેસ્ટ ભાવ?

તહેવારોની સીઝન ટાંણે જ ગુજરાતમાં તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. સિંગતેલનો ડબ્બો 3170ને પાર પહોંચ્યો હતો. ત્યારે હવે તેલના ભાવમાં થોડી રાહત થઈ છે. એમ કહો કે, ઓક્ટોબર મહિનો ગુજરાતીઓને ફલ્યો છે. રાજકોટ સીંગતેલના ભાવમાં ફરી ઘટાડો થયો છે.

સિંગતેલ ડબ્બે રૂપિયા 15 નો ઘટાડો થયો છે.  સિંગતેલના નવા ડબ્બાનો ભાવ 2860 – 2910 થયો છે. ચોમાસાની વિદાય સાથે નવી મગફળીની આવક માર્કેટમાં શરૂ થઈ છે. યાર્ડમાં હરાજીમાં મગફળીના 1035 થી 1440 બોલાયા છે.

આ જ કારણ છે કે, માર્કેટમાં સિંગતેલના ભાવમાં ઘટાડો આવ્યો છે.  કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં સીંગતેલની સીઝન અને શરૂઆત થશે ત્યારે હજી આવતા દિવસોમાં ભાવ ઘટે તેવી શક્યતા છે.

વધુ માહિતી માટે

આ પણ વાંચો,gujjuonline

નવરાત્રી રમવા પોલીસની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે

RTO નો નવો નિયમ જાહેર

જાણો વંદે ભારત ટ્રેનની ટિકિટ અને સુવિધાઓ

GPSC Dy SO કોલ લેટર 2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આ રાજ્યની ચૂંટણીની તારીખમાં ફેરફાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!