Tiranga DP Maker : તમારો ફોટો અપલોડ કરી તિરંગાવાળો ફોટો બનવો

તમારો ફોટો અપલોડ કરી તિરંગાવાળો ફોટો બનવો : Tiranga DP Maker  15 મી ઓગષ્ટ નજીક આવી રહિ છે. 15 મી ઓગષ્ટ એટલે ભારતનુ સ્વાતંત્ર્ય પર્વ. 15 મી ઓગષ્ટ નિમિતે લોકો તિરંગા વાળુ કાર્ડ એટલે કે Har Ghar Tiranga DP Maker બનાવી પોતાના સોશીયલ મીડીયામા DP અને સ્ટેટસ મા સેટ કરતા હોય છે.

અહિંં આપણે તિરંગા ડીઝાઇન મા તમારો ફોટો સેટ કરીને તિરંગા કાર્ડ કેમ બનાવવુ તેની માહિતી મેળવીશુ. આ માટે Har Ghar Tiranga DP Maker ઓનલાઇન પણ બનાવી શકાય છે અને તેના માટે ઘણી એપ. પણ ઉપલબ્ધ છે.

Tiranga DP Maker

ભારતીય રાષ્ટ્ર ધ્વજ ફોટો ફ્રેમ સાથે તમારા ફોટોવાળી ઈમેજ બનાવીને ભારતના સ્વતંત્રતા પર્વ નિમિતે આપણા સોશીયલ મીડીયામા DP અને STATUS મા સેટ કરી શકાય છે. તમારા ફોટાને અન્ય કરતા અલગ અને વિશેષ ડીઝાઇનમા બનાવવા માટે વિવિધ ડીઝાઇન ઉપલબ્ધ છે.

જો તમને નવી અને સારી ભારતીય ધ્વજ ફોટો ફ્રેમ જોઈતી હોય, તો “Indian Flag Photo Frame” એપ ડાઉનલોડ કરો જે ખૂબ જ રંગીન અને આકર્ષક ડીઝાઇનમા ઉપલબ્ધ છે. દરેકને તમારા નવા ફ્રેમવાળા ચિત્રો ગમશે. ભારતીય ધ્વજ સાથે ફોટો એડિટિંગ કરી સોશીયલ મીડીયામા સેટ કરી શકો.

સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવો

આવી રહી છે સ્વતંત્રતા દિવસ, તો એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવો.

દા.ત. તમારું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો.

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી સ્વતંત્રતા દિવસ નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.

સ્વતંત્રતા દિવસ ની શુભકામના પાઠવો

આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.

વિશ કરો, ખુશ કરો.

Indian Flag DP Maker

આ તમામ ભારતીય લોકો માટે બનાવેલ સૌથી સારી ફોટો ફ્રેમિંગ એપ્લિકેશન છે. શું તમે તમારા ફોટાને ભારતીય ધ્વજ વાળી ડીઝાઇનમા સેટ કરી આકર્ષક ડીઝાઇનમા શુભેચ્છા કાર્ડ બનાવવા માંગો છો ?

હવે તમે આ કાર્ડ ઝડપી અને સરળતાથી કરી શકો છો. Indian Flag DP Maker ભારતીય ધ્વજ ફોટો ફ્રેમ ડાઉનલોડ કરો અને તમારા ફોટાને સુંદર ડીઝાઇનમા બનાવો. ફોટા માટે શ્રેષ્ઠ વ્યક્તિગત ફ્રેમ તમારી રાહ જોઈ રહી છે.

વિવિધ આકાર અને ડિઝાઇનની નવીનતમ ભારતીય ધ્વજ ફોટો ફ્રેમ ડાઉનલોડ કરો. જો તમે સ્વતંત્રતા દિવસ માટે તમારી ઈમેજ દેશભક્તિની બનાવવા માંગતા હોવ તો તમારે આ પિક્ચર ફ્રેમિંગ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી બનશે.

ભારતીય ધ્વજ ફોટો ફ્રેમ ખૂબ રંગીન અને આકર્ષક છે અને જો તમે આ ચિત્ર ફ્રેમ્સ તેમના પર લાગુ કરો તો તમારા ફોટા તેના જેવા જ હોઈ શકે છે.

તમારો ફોટો અપલોડ કરી તિરંગાવાળો ફોટો બનવો

હર ઘર તિરંગા ફોટો ફ્રેમ Apk 2023 ડાઉનલોડ કરી તિરંગાની ડીઝાઇનમા તમારો ફોટો સેટ કરી ઈમેજ બનાવી શકો.
હર ઘર તિરંગા ફોટો ફ્રેમ એપ્લિકેશન ખૂબ જ ખાસ છે.

આ એપ્લિકેશન સાથે તમારી ઈમેજ ને સરસ ડીઝાઇન કરી whatsapp, facebook , insta મા શેર કરી શકો. તમારી મનપસંદ ઈમેજ પસંદ કરો અને તેને તમારી તિરંગા મનપસંદ ફ્રેમમાં એડ કરી આકર્ષક તિરંગા કાર્ડ બનાવી શકો છો.

Tiranga Photo Frame 2023

સ્વતંત્રતા દિવસ, ભારતમાં ત્રણ રાષ્ટ્રીય તહેવારોમાથી એક (અન્ય બે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ અને 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીનો જન્મદિવસ), તમામ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ધામધૂમથી ઉજવવામા આવે છે. શાળા કોલેજોમા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામા આવે છે.

આવામા તમે દેશભક્તિ માટે તમારા ફોટોવાળુ તિરંગા કાર્ડ Har Ghar Tiranga Photo Frame 2023 એપ. ડાઉનલોડ કરી તમારી મનપસંદ ડીઝાઇનમા તિરંગા કાર્ડ બનાવી સોશીયલ મીડીયામા સેટ કરી શકો.

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, ભારતના રાષ્ટ્રપતિ ‘રાષ્ટ્રને સંબોધન’ આપે છે. 15 ઓગસ્ટના રોજ, વડા પ્રધાન દિલ્હીમાં ઐતિહાસિક સ્થળ લાલ કિલ્લા પર ભારતીય ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામા આવે છે.

Indian Flag Name Maker App Features

ભારતીય ફ્લેગ નેમ મેકર એપના ફીચર નીચે મુજબ છે.

 • આ એપ. સંપૂર્ણ ફ્રી મફત ડાઉનલોડ કરી શકો છો.
 • આ એપ. યુઝર ઈન્ટરફેસ બનાવવામા આવી છે અને ઉપયોગમાં સરળ છે.
 • બેસ્ટ ફોટો માટે પાવરફુલ ફોટો એડિટર ટૂલ્સ આપવામા આવ્યા છે.
 • ભારતીય રાષ્ટ્ર ધ્વજ કાર્ડમા મારા નામનો ઉપયોગ કરીને તમારા મિત્રો સબંધીઓને શુભેચ્છા આપી શકો.
 • ઉચ્ચ ગુણવત્તાની HD પિક્ચર ફ્રેમ્સ બનાવી શકો.
 • લવલી ઇન્ડિયન ફ્લેગ 3D ટેક્સ્ટ ફોટો ઇમેજને SD કાર્ડ અથવા ફોનમા સેવ કરી શકો.
 • ફ્રેમને ફિટ કરવા માટે ઝૂમ કરો, ફેરવો અને સ્કેલ કરો.
 • તમારા આ કાર્ડ ડે ફ્લેગ નેમ મેકરને સોશિયલ નેટવર્ક જેમ કે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર પર શેર કરી શકો.
 • ગેલેરી અથવા કેમેરામાંથી ફોટા પસંદ કરી શકો.
 • ફોટો બનાવવા માટે અદભૂત ફ્લેગ લેટર માય નેમ ફ્રેમ.
 • વિવિધ પ્રકારના ફોન્ટ શૈલી, રંગ અને કદ પસંદ કરીને ટેક્સ્ટ ઉમેરો અને છબીઓ પર દોરો.

Important Link

ફોટોવાળુ તિરંગા કાર્ડ બનાવો ઓનલાઇન અહિં કલીક કરો
Download Indian Flag DP Maker અહિં કલીક કરો
વધુ માહિતી માટે અહીં ક્લીકરો

હર ઘર તિરંગા ડીઝાઇનવાળો ફોટો બનાવવા માટે

હર ઘર તિરંગા ડીઝાઇન-1 અહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-2 અહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-3 અહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-4 અહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-5 અહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-6 અહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-7 અહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-8 અહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-9 અહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-10 અહિં કલીક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Tiranga DP Maker : તમારો ફોટો અપલોડ કરી તિરંગાવાળો ફોટો બનવો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!